☎ ગુજરાતી જ્યોતિષ સેવા 📅 16 October 2026
🪐

મહાદશા ફળ | Dasha Fal Gujarati

વિંશોત્તરી દશા પદ્ધતિ પ્રમાણે ૯ ગ્રહોનાં દશા ફળ | Vimshottari Dasha Fal

૯ ગ્રહોની મહાદશાનાં ફળ | All 9 Planet Dasha Fal

તમારી કુંડળીમાં હાલ કયા ગ્રહની મહાદશા ચાલે છે તે જાણતા હો, તો તે દશાનાં ફળ અહીં વાંચો.

વિંશોત્તરી દશા વિશે | About Vimshottari Dasha

ભારતીય જ્યોતિષમાં સૌથી વધુ પ્રચલિત દશા પદ્ધતિ વિંશોત્તરી દશા છે. "વિંશોત્તરી" એટલે ૧૨૦ — સંપૂર્ણ દશાચક્ર ૧૨૦ વર્ષનું હોય છે.

દરેક વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય, તે નક્ષત્રના સ્વામી ગ્રહની મહાદશાથી જીવનની શરૂઆત થાય છે.

દશાક્રમ | Dasha Order

કેતુ (7) → શુક્ર (20) → સૂર્ય (6) → ચંદ્ર (10) → મંગળ (7) → રાહુ (18) → ગુરુ (16) → શનિ (19) → બુધ (17)

તમારું જન્મ નક્ષત્ર અને ચાલુ દશાકાળ જાણવા મફત કુંડળી મેળવો.